Guj Now

10 pass Sarkari Job: 10 પાસ પર કોન્સ્ટેબલની બમ્પર ભરતી , પગાર 69100 સુધી નો , જાણી લો ફોર્મ ક્યારે ભરાશે ?

 | 
SSB Constable (GD) Sports Quota 2023

SSB Constable (GD) Sports Quota 2023 Notification :  તાજેતરમાં સશસ્ત્ર સીમા બલ તરફથી નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે . ધોરણ 10 પાસ તથા સ્પોટમેન્ટ માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે . જો તમે પણ ધોરણ 10 પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો તો આ ભરતી તમારા માટે સારી સાબિત થઈ શકે છે . જો તમે પણ આ ભરતી માટે ઈચ્છુક હોવું . તો જરૂરથી ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો . અને વધુ માહિતી માટે આલેખને સંપૂર્ણપણે વાંચો

SSC Pass Constable Job 2023

સંસ્થાનું નામ સશાસ્ત્ર સીમા બળ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 21 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://ssb.gov.in/

મહત્વની તારીખ: 

  • ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ : 21 ઓક્ટોબર 2023 
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 20 નવેમ્બર 2023

પસંદગી પ્રક્રિયા:

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • પુરાવાઓની ચકાસણી

અરજી ફી

Gen/ OBC/ EWS : માટે રૂપિયા 100 
SC/ ST/ Female : કોઈપણ પ્રકારની અરજી ફી નથી 

ઉંમર મર્યાદા:

SSB કોન્સ્ટેબલ (GD) સ્પોર્ટ્સ ક્વોટા 2023 માટે વય મર્યાદા 18-23 વર્ષ છે. ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 20.9.2023 છે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પૉસ્ટ  નામ ટોટલ જગ્યા  શૈક્ષણિક લાયકાત
Constable (GD)- Sports Quota 272 10th Pass + Sportsperson

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કઈ રીતે કરવી

જે પણ લોકો કોન્સ્ટેબલ જીડી આ ભરતી માટે  ફોર્મ ભરવા માગતા હોય તે  સૌ પ્રથમ નીચે આપેલ નોટિફિકેશન ને વાંચે . નોટિફિકેશનમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને વહી મર્યાદા જો તમે ધરાવતા હોવ તો તમે સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ફી ભરી પોતાની અરજી કરી શકો છો . 

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!