Guj Now

10 પાસ કોલ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023, વિવિધ પદ માટે ભરતી, મળશે આકર્ષક પગાર

 | 
કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી

10 પાસ કોલ ઈન્ડિયા લિમિટેડ ભરતી  2023 : તાજેતરમાં કોલ  ઇન્ડિયા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ધોરણ 10 પાસ ના ઉમેદવારો માટે બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે શું છે વહી મર્યાદા શું છે લાયકાત કઈ રીતે અરજી કરવી કઈ છે છેલ્લી તારીખ વગેરે તો મિત્રો આલેખ ને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવાનું ભૂલશો નહીં

10 પાસ કોલ ઈન્ડિયા લિમિટેડ ભરતી  2023 

 સંસ્થાનું નામ                                                       કોલ ઈન્ડિયા લિમિટેડ                      
નોકરીનું સ્થળ      ભારત                                                             
અરજી કરવાનું માધ્યમ      ઓનલાઇન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ     09 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ    31 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક    https://www.nclcil.in/

 

જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ ભરતી માં શોવેલ  ઓપરેટર, ડમ્પર ઓપરેટર, સરફેસ માઈનર ઓપરેટર, ડોઝર ઓપરેટર, ગ્રેડર ઓપરેટર, પે લોડર ઓપરેટર અને ક્રેન ઓપરેટર સહિત વિવિધ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં અનુક્રમે શોવેલ ઓપરેટરો માટે 35, ડમ્પર ઓપરેટર્સ માટે 221, સરફેસ માઇનર ઓપરેટર્સ માટે 25, ડોઝર ઓપરેટર્સ માટે 37, ગ્રેડર ઓપરેટર્સ માટે 06, પે લોડર ઑપરેટર્સ માટે 02 અને ક્રેન ઑપરેટર્સ માટે 12 ઓપનિંગ ની જગ્યાઓ ખાલી છે.

લાયકાત (Eligibility)

આ ભરતી માટે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કે તેને સમકક્ષ ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવે છે. આ ભરતીમાં પસંદ પામનાર ઉમેદવારને દૈનિક 1502 રૂપિયા વેતન ચૂકવવામાં આવશે. 

વયમર્યાદા :

આ ભરતી માટે ઉમેદવાર નહીં ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે છૂટછાટ ની માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવે છે.

અરજી ફી :

 આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફીર પેટે અમુક રકમ ચૂકવવાની રહેશે જે નીચે પ્રમાણે આપેલ છે.

  • SC/ST કેટેગરી ના ઉમેદવાર માટે  : 0 રૂપિયા 
  • કોલ ના નિવૃત્ત અધિકારીઓને માટે :    0 રૂપિયા 
  • સામાન્ય કેટેગરી માટે  : 1,000 રૂપિયા

અરજી  કઈ રીતે કરશો :

  •  અરજી કરવા માટે સૌપ્રથમ ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ https://www.nclcil.in/ પર વિઝીટ કરવાની રહેશે
  • ત્યારબાદ તેમાં કરિયર સેક્શનમાં જવાનું રહેશે
  • ત્યાર પછી તમને રિક્રુટમેન્ટ નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી જે પણ ભરતી માટે અરજી કરવી હોય તે સિલેક્ટ કરી લો
  • અરજી માટેની તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજીને સબમીટ કરી દો
  • ભવિષ્યના ઉપયોગ માટે ભરેલ માહિતીની પીડીએફ સ્વરૂપે સાચવી લો.

મહત્વ ની કડીઓ :

 

 

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!