Guj Now

Gujarat Rain: મેઘરાજાનો પ્રહાર !આજે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની છે આગાહી

 | 
Gujarat Rain

Gujarat Rain: આજે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની છે આગાહી : ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના જોવા મળી શકે છે લોકેશન ના કારણે ગુજરાતના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે પણ આ સિસ્ટમ આગળ વધી જતા વરસાદની મોહલ કે વરસા જોવા મળશે નહીં

 અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી . પણ અમદાવાદ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે  કે અમદાવાદના વિસ્તારમાં ગાજગીસ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે .

અમદાવાદ હવામાન વિભાગ  વિભાગના નિષ્ણાંતા એવા અભિમન્યુ ચૌહાણ  તેમની આગાહી દ્વારા જણાવ્યું છે કે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, દાહોદ, મહીસાગરમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગે કચ્છમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે . તેનું તમામ અમદાવાદ વાસી ધ્યાન દોરે .

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 ઓગસ્ટ એટલે કે આજના રોજ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે તે નીચે આપણે દર્શાવેલ છે ગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ રહી હવામાનની તાજેતરની આગાહી: આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા સ્થળોએ હળવો વરસાદ અનુભવી શકીએ છીએ. જો કે કચ્છમાં હવામાન સૂકું રહેવાની ધારણા છે. આ ઉપરાંત અમદાવાદના અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે 21મીથી વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. કારણ કે લો-પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં 20મીએ વધુ વરસાદ પડશે. પરંતુ એકવાર આ સિસ્ટમ દૂર થઈ જશે તો ગુજરાતમાં હવે તેની અસર જોવા મળશે નહીં

WhatsApp ગ્રૂપમાં જોડાવો!