Guj Now

E-Challan Status Online: તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ ઓનલાઈન તપાસો

 | 
E-Challan Status Online

E-Challan Status Online, તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ જનો ઓનલાઈન : અત્યારે સરકારના નવા નિયમ મુજબ કોઈપણ વાહનના ગુના માટે કોઈને રોકતા નથી પણ કેમેરાની કેદમાં બધું આવી જાય છે કોઈપણ વ્યક્તિને અત્યારે કંઈ કહેવામાં આવતું નથી પણ ઘરે તમારા ઈ મેમો આવી જતા હોય છે દરેક વ્યક્તિને એ મેમા વિશે પૂરતી માહિતી હોતી નથી અને જે પણ આવતા હોય એ ડરી દેતા હોય છે પણ શું તમે જાણો છો કે ઈ મેમો તમે જાતે જ કઈ રીતે ઓનલાઇન મારફતે જોઈ શકો છો કે તમારા વાહન પાછળ કોઈપણ ઈ મેમો જનરલ થયેલો છે કે નથી થયેલો આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ રીતે જાણવું કે તમારા વાહનમાં ઈ મેમો આવેલ છે કે નથી તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો આવી જ અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવાનું ભૂલશો નહીં.

મિત્રો ટ્રાફિકના નિયમના પાલન કરવું એ આપણી ફરજ અને કર્તવ્ય છે જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરો છો કે થઈ જાય છે તો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે ઓનલાઈન મારફતે તમે ચેક કરી શકો છો.

E-Challan Status Online, કઈ રીતે જાણશો ?

  • પ્રારંભ કરવા માટે, પ્રાથમિક પગલામાં વેબસાઇટ echallanpayment.gujarat.gov.in ની મુલાકાત લેવાનો સમાવેશ થાય છે. 
  • ત્યારબાદ તેમાં તમારા વાહન નો નંબર નાંખો 
  • ત્યારબાદ નીચે આપેલ વરીફીકેસન કોડ નાખો 
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો 
  • ત્યાર બાદ તમને તમારા વાહન ના મેમો હશે તો દેખાશે.

ઈ-ચલણ પર ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરશો ? 

  • ગુજરાત પોલીસ ઈ-ચલણ ગેટવેની . https://echallan.parivahan.gov.in/index/accused-challan મુલાકાત લો
  • તમારો વાહન નંબર દાખલ કરો: GJ 04 AD XXXX 
  • સબમિટ બટન પર ક્લિક કરો.
  • આગળ તમને એક નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જે ઈ-ચલાનની માહિતી દર્શાવે છે.
  • પેજ પર ઉપલબ્ધ ચુકવણી પદ્ધતિ દ્વારા ટ્રાફિક ચલનની ચુકવણી કરી શકો છે 
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવો!