Guj Now

સની દેઓલની 'ગદર 2' કરી બોક્ષ ઓફીસ પર ધમાલ , અત્યાર સુધીની ત્રીજી સૌથી મોટી હિંદી ફિલ્મ બની

 | 
gadar 2 box office collection

સની દેઓલની 'ગદર 2' કરી બોક્ષ ઓફીસ પર ધમાલ  , અત્યાર સુધીની ત્રીજી સૌથી મોટી હિંદી ફિલ્મ બની : અત્યાર સુધી લોકોએ ગદર ટુને ખૂબ જ પ્રેમ આપ્યો છે ગદર 2 લોકોને ખૂબ જ પસંદ આવી છે અને મુવીના લોકો ખૂબ જ વખાણ કરતા રહે છે સની દેઓલ અને અભિષા પટેલની એક્ટિંગના લોકો દીવાના થઈ ગયા છે ખાસા વર્ષો બાદ આ મુવી યાદી પણ પહેલી મુવીના જેમ જ લોકોએ આ મુવીને પસંદ કરી છે ગદર ટુ એ બોક્સ  ઓફિસ પર ધમાલ કરી છે અને કમાણીના ઢગલા કરી દીધા છે આજે આપણે આ લેખમાં જાણીશું કે અત્યાર સુધીમાં ગદર ટુએ કેટલું કલેક્શન કર્યું

તારા સિંહની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે, જેના કારણે લોકો તેના વિશે દરેક જગ્યાએ ચર્ચા કરી રહ્યા છે. તારા સિંહ અને સકીનાએ વૈશ્વિક સ્તરે ઘણી કમાણી કરી છે. અમને હમણાં જ ખબર પડી કે તારા સિંહે તેના 16મા દિવસે કેટલી કમાણી કરી - શનિવારે( 26/08/2023 ) 13 કરોડ રૂપિયા. ગદર 2 એ છેલ્લા 5 દિવસથી એટલી કમાણી કરી ન હતી, પરંતુ આ શનિવારે તેણે આગલા દિવસ કરતાં બમણી કમાણી કરીને જોરદાર પુનરાગમન કર્યું.

હવે આ ભીમની ટોટલ કમાણી 440 કરોડથી પણ વધુ થઈ ગઈ છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અઠવાડિયાની અંતે કમાણી 450 કરોડ સુધી જઈ શકે છે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન 575 કરોડ રૂપિયા સુધીનું માનવામાં આવે છે ગદર વન ની વાત કરીએ તો આ ફિલ્મ 2001માં આવેલી હતી અને તેનું આગળ નું સિકવન્સ 2023 માં રિલીઝ કરવામાં આવી છે આ ફિલ્મમાં સની દેઓલ અભિષા પટેલ અને ઉત્કટ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે

16માં દિવસે ઈતિહાસ રચી દીધો   

ફિલ્મ મેકર દ્વારા માહિતી અનુસાર આ ફિલ્મ સૌથી વધુ કમાનારી હિન્દી ફિલ્મોમાં ત્રીજી ફિલ્મ બની ગઈ છે આ ફિલ્મ દુનિયાભરમાં 500થી વધુ કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે આ ફિલ્મમાં સની દેઓલ અને બીજા પટેલ ની લોકો દ્વારા ખૂબ પ્રશંસા અને પસંદ કરવામાં આવે છે આ ફિલ્મ શરૂઆતથી જ બોક્સ ઓફિસ ના કલેક્શનમાં આગળ રહી છે 

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!