Guj Now

વાંચી લો ગદર-2નો પ્રથમ રિવ્યૂ,ભારતીય સેનાના વીર જવાનોને કેવી લાગી ફિલ્મ?

 | 
gadar2

વાંચી લો ગદર-2નો પ્રથમ રિવ્યૂ ; દરેક વ્યક્તિ ફિલ્મ માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એને હવે અંત આવી ગયો છે અને બોલીવુડ કલાકારો સની દેઓલ અને અમીષા પટેલની આઇકોનિક ફિલ્મ ‘ગદર-2’ 11 ઓગસ્ટે રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મના મેકર્સે ભારતીય સેનાના જવાનો માટે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખી હતી. મંગળવારે દિલ્લીમાં યોજાયેલા આ સ્ક્રીનીંગમાં દેશના જવાનોએ તેમના પરિવાર સાથે ફિલ્મ જોઇ. ફિલ્મ જોયા બાદ જવાનોએ સની દેઓલ અને અમીષા પટેલના પર્ફોર્મન્સના ખૂબ વખાણ કર્યાં છે.

વાંચી લો ગદર-2નો પ્રથમ રિવ્યૂ

મીડિયા વાલો અનુસાર દેશ પ્રેમથી જવાનું ને ભરપૂર કરી દીધા છે ગદર ટુ ના કથાએ જવાનોને ભાવ કરી દીધા હતા તેમની તાળીઓના ગળધરા થી આખો સિનેમા હોલજી ઉઠ્યો હતો કેટલાક જવાનો તો ગદરના પહેલા પાક કરતા પણ ગદર ટુની કથા વધુ સુંદર લાગી હતી ફિલ્મ જોતા સમયે તમામ જવાનો હિન્દુસ્તાન જિંદાબાદ ના નારા લગાવી રહ્યા હતા ફિલ્મને દેશના જવાનો તરફથી મળેલા પોઝિટિવ રિસ્પોન્સને જોતા ફિલ્મ મેકર્સ પણ ઘણા ખુશ હતા આ ઉપરથી એવું લાગે છે કે આ ફિલ્મ લાંબા સમય સુધી સિનેમા હોલમાં ચાલી શકે છે.

ફિલ્મ મેકર્સ ગદર -૨ ને લઈ પુરા ભારતમાં તેનું પ્રમોશન કરતા જોવા મળ્યા છે હાલમાં તેઓની ટીમ ગાજીયાબાદમાં પ્રમોશન માટે ગયા હતા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યા અનુસાર ગદર ટુ બોક્સ ઓફિસ પર સફળ રહી તો ગદર ૩  પણ બનાવવાનું આયોજન તેઓ કરી રહ્યા છે જોકે ગદર ટુ સાથે એક જ દિવસે અક્ષય કુમારની OMG-2 પણ રિલીઝ થઇ રહી છે. જે  ‘ઓહ માય ગોડ’ની સિક્વલ છે. જોઇએ આ ‘સિક્વલયુદ્ધ’માં કોણ વિજેતા બને

WhatsApp ગ્રૂપમાં જોડાવો!