Guj Now

Helicopter joy ride: અમદાવાદમાં શરૂ થઇ હેલિકોપ્ટર જોય રાઇડ, જાણો ટિકિટના ભાવ અને બુકિંગ પ્રોસેસ

 | 
helicopter price ahmedabad

અમદાવાદ શહેરમાં ફરી હેલિકોપ્ટરાઇટ શનિવારથી શરૂ કરવામાં આવી છે સાબરમતી ખાતે રિવરફ્રન્ટ પર આ હેલિકોપ્ટર લોકોને આનંદ આપવામાં આવે છે હેલિકોપ્ટર જોય રાઇટ્સ નો કોન્ટ્રાક્ટ હવે રીન્યુ થઈ ગયો છે અને ફરીથી લોકોને હેલિકોપ્ટરમાં બેસવાની મજા સાબરમતીના રિવરફ્રન્ટ પર પૂરી પાડવામાં આવશે આજે આપણે જાણીશું કે કઈ રીતે તમે હેલિકોપ્ટર રાઇટમાં બેસીને હેલિકોપ્ટરનો આનંદ મેળવી શકો છો આજે આપણે આ લેખમાં આ વિશેની તમામ માહિતી મેળવીશું આવી અવનવી માહિતીઓ માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવાનું ભૂલશો નહીં

અમદાવાદ શહેરમાં આ હેલિકોપ્ટર જોઈ રાઇટ 4 મહિના પહેલા બંધ કરવામાં આવી હતી કારણ કે હેલિકોપ્ટર રાઇટ નો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હતો. લોકોના એડવાન્સ બુકિંગ પણ થઈ ગયા હતા અને દરેક ને એ રિફંડ પણ પૂરું કરવામાં આવ્યું હતું. તે સમયે આ રાઈડ 94 દિવસ સતત ચાલી હતી અને આ ચાલેલી રાઈડમાં 6800 જેટલા લોકોએ આનંદ મળ્યો હતો. તમને જાણીને આનંદ થશે કે હવે યાર શનિ-રવિ અને નેશનલ  હોલીડેના દિવસે પણ ચાલુ રહેશે. જેથી લોકો હેલિકોપ્ટર જોઈ રાઇટ નો અનેરો આનંદ ઉઠાવી શકે.

હેલિકોપ્ટર રાઇટ્સમાં દિવસની 15 જેટલી રાઈડ અરેન્જ કરવામાં આવે છે એક રાઇડમાં પાંચ લોકોને આકાશની સફર કરાવવામાં આવે છે આ રાઈડમાં બેસવા માટે તમારે એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે એડવાન્સ બુકિંગ કરનારને જ રાઇડમાં બેસાડવામાં આવશે

હેલિકોપ્ટર જોય રાઇડની ફી : 

 હેલિકોપ્ટર જોઈ રાઇટ ફરીથી 12 ઓગસ્ટ થી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે 12 ઓગસ્ટ થી ફરી એકવાર અમદાવાદના લોકો આકાશી નજારો માણી શકશે આ વખતે હેલિકોપ્ટર જોઈ રાઇટ્સ ની ફી માં ફેરફાર કરવામાં આવે છે પહેલા આ  વ્યક્તિ દીઠ 2360 રૂપિયા નક્કી કરવામાં આવી હતી પણ અત્યારે આ ફી વધીને 2478 રાખવામાં આવી છે એટલે કે રૂપિયા 118 નો વધારો કરવામાં આવ્યો છે છતાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે

કેટલા વાગે શરુ થશે રાઈડ

 આ રાઈડ બપોરે ત્રણ કલાક થી શરૂ કરવામાં આવે છે દિવસ દરમિયાન પંદર રાઈટ ચાલશે એક રાઇડમાં પાંચ વ્યક્તિઓને હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવશે આ રાઈડમાં બેસવા માટે તમારે એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે એડવાન્સ બુકિંગ ઓનલાઇન મારફતે કરવાનું રહેશે એ રાઈડ  લગભગ 25  કિલોમીટરની હોય છે લોકોને 25 km સુધી આકાશી સફર કરાવવામાં આવે છે

હેલિકોપ્ટર જોઈ રાઈટ નું ઓનલાઇન બુકિંગ તમે તેની સત્તાવાર વેબસાઈટ https://booking.aerotrans.in/ પર જઈ કરી શકો છો.

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!