Guj Now

Gadar Box Office Collection : ગદર 2 મચાઇ રહી છે બોક્સ ઓફિસ પર ધમાલ, કલેક્શન જાણી તમે પણ ચોકી જશો.

 | 
gadar 2 collection

Gadar Box Office Collection : Sunny Deol In Gadar Ek Prem Katha સની દેઓલ અને અભીષા  પટેલ ની ફિલ્મ ગદર 2001માં પ્રથમ ભાગ રિલીઝ થયો હતો અને લોકોના દિલ પર હજુ પણ એ રાજ કરી રહ્યો છે તેવી જ રીતે બીજો ભાગ પણ અત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ કરી રહ્યો છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે ફિલ્મ મેકર અનિલ શર્માને દરેક લોકો વાહ વાહ  આપી રહ્યા છે આજે આપણે આ લેખમાં જાણીશું કે ગદર ટુ અત્યાર સુધી કેટલું કલેક્શન કરી ચૂક્યું છે.

લોકોને સનીદેવલ અને અભિષા પટેલ ની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે જે રીતે 2001 માં લોકોનો પ્રેમ મળ્યો હતો તેવી જ રીતે 2023માં પણ લોકો ગદર ટુને જોઈ રહ્યા છે લોકો આ ફિલ્મની ઘણી આતુરતાથી  રાહ જોતા હતા. Gadar 2 માં સની દેઓલ ની સાથે તેમના પુત્ર તરીકે ઉત્કર્ષ શર્મા ને કાસ્ટ કરવામાં આવ્યો છે . તેમની પણ આ મુવીમાં જબરજસ્ત એક્ટિંગ જોવા મળી છે .

ગદર વન લોકોના દિલ પર એક અલગ અને આગવી છાપ ઊભી કરી ચૂકી છે . તેવામાં ગદર ટુ નું નામ પડતા જ સિનેમા ઘરોમાં લોકોની લાઈનોથી લાઈનો લાગવા માંગી છે . લોકોને ટિકિટ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડી રહ્યું છે તેઓ આ ફિલ્મનો ક્રેઝ  છે .

તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે ઓપનિંગના દિવસે જ ગદર ટુએ લગભગ 40 કરોડ થી પણ વધુ  જેટલી કમાણી કરી લીધી હતી. જ્યારે બીજા દિવસે એટલે કે આજની વાત કરીએ તો સોર્સના માધ્યમથી જાણવા મળ્યું છે કે આજે પણ ગદર ફિલ્મ 40 કરોડથી વધુ ની કમાણી કરી ચૂકી છે . અગાઉના પાંચ દિવસમાં આ આંકડો ક્યાં જશે તેનો કોઈ પણ અંદાજ નથી .

 

જો મિત્રો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં આવી જ અવનવી માહિતી માટે gujnow.com  પર વિઝીટ કરતા રહો .

WhatsApp ગ્રૂપમાં જોડાવો!