Guj Now

Box Office : ‘જેલર’, ’ગદર 2’ની છપ્પરફાડ કમાણી, શું બનશે નવા રેકોર્ડ?

 | 
Box Office :  ‘જેલર’, ’ગદર 2’ની છપ્પરફાડ કમાણી

Box Office :  ‘જેલર’, ’ગદર 2’ની છપ્પરફાડ કમાણી, શું નવા રેકોર્ડ બનાવશે? : મનોરંજનની દુનિયામાં આવી ખૂબ જ ખાસ બની ગયું છે કારણ કે આ વીકમાં ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ઓફિસ પર ધૂમ મચાવી રહી છે 10 તારીખે રજનીકાંતની જેલર મુવી રિલીઝ થયું હતું એક દિવસ પછી સનીદેવલ નું ગદર ટુ અને અક્ષય કુમારનું omg 2 મુવી રિલીઝ થયું હતું આજે આપણે આ લેખમાં જાણીશું કે પણ કેટલું કમાઈ રહ્યું છે કોણે કેટલું કલેક્શન અત્યાર સુધી કરી લીધો છે તો મિત્રો આ લેખ સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.

Box Office :  ‘જેલર’, ’ગદર 2’ની છપ્પરફાડ કમાણી, શું નવા રેકોર્ડ બનાવશે?

 સૌથી પહેલાં જેલર મુવીના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મએ 3 દિવસમાં worldwide 220 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજા નંબર પર સની દેઓલની ગદર 2 છે. ગદરને પહેલા પાર્ટ જેવો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ગઝલ વનફિલ્મએ અત્યાર સુધીમાં ઇન્ડિયા કલેક્શન 152 કરોડ રૂપિયા છે.

અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી અને સની દેઓલ ની ફિલ્મ સામસામે ટક્કર લઈ રહી છે સનીદેવલ ને ગદર ટુ ની કહાની લોકોને પ્રભાવિત કરી રહ્યો છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ધમાલ કરી રહી છે અને કરોડોની કમાણી કરી રહી છે આ કલેક્શન નો આંકડો જાણીને લોકો દંગ રહી ગયા છે. એવામાં લોકોને રજાઓ મળતા સિનેમા ઘરોમાં માનવ મહેરામણ ખૂબ જ જોવા મળી રહ્યો છે.

શનિ-રવિ અને 15 મી ઓગસ્ટ ના નેશનલ હોલીડેના મળતા સિનેમા ઘરોમાં ખૂબ જ કમાણી જોવા મળી છે ચાર દિવસમાં જેલર મૂકીને 93 લાખ ટીકીટનું વેચાણ થયું છે અને ગદર ટુનું લગભગ 70 લાખ જેટલી ટિકિટો વેચાઈ ગઈ છે ત્યારે omg2 માં અત્યાર સુધી 20 લાખ જેટલી ટિકિટોનું વેચાણ થયું છે આ સિવાય Christoper Nolan ની ફિલ્મ Oppenheimer ની અઠવાડિયામાં લગભગ 1 લાખ ટિકિટનું વેચાણ થયુ. આ લિસ્ટમાં રજનીકાંતની જેલર અને સની દેઓલ ની ગદર ટુ ધૂમ કમાણી કરી રહી છે લોકો આ ફિલ્મ જોવા માટે એડવાન્સમાં બુકિંગ કરાવી રહ્યા  છે .

WhatsApp ગ્રૂપમાં જોડાવો!