Guj Now

શું તમે પણ Honda CD 110 બાઈક ખરીદવા માગો છો, જાણી લો અહી સસ્તું પડશે

 | 
Cheap Bike Deal

Honda CD 110 બાઈક ખરીદવા માગો છો : અત્યારે દરેક માણસને મોંઘવારી નડતી હોય છે. દરેક માણસને નવી વસ્તુ લેવા માટે મોંઘવારી અસર કરતી હોય છે તમને માણસનું સપનું હોય છે કે તે પોતાનું બાઈક વસાવે અને વધુમાં પોતાનું નવું બાઈક મળી જાય તો જલસા પડી જાય આજે આપણે આ લેખમાં honda cd 110 બાઈક વિશે વાત કરવાના છીએ કે કયા રાજ્યમાંથી લેશો તો બાઈક સસ્તુ પડશે મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને આવી જવાનું નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહિ.

આજના સમયમાં સામાન્ય માણસ માટે બાઈક એ જીવન જરૂરિયાતની વસ્તુ બની રહી છે સામાન્ય માણસ લઈને અમીર માણસ સુધી દરેક જણ પોતાના ઘરમાં એક ટુવિલર તો વધારે જ છે કોઈપણ પોતાનો શોખ માટે બાઈક ખરીદતા હોય છે તો કોઈ પોતાની જરૂરિયાત થકી બાઇકની ખરીદી કરતા હોય છે અત્યારે નવરાત્રિની સિઝનમાં બાઈક લેવાનું ઉત્તમ સમય ગણવામાં આવે છે. આજે આપણે વાત કરીશું કે સીડી ડીલક્ષ 110 જો તમે ખરીદવા માગતા હોય તો ગુજરાતમાંથી આ બાઈક ખરીદવાનું સસ્તું પડશે કારણ કે ગુજરાતમાં એકદમ ચીફ ભાવમાં આ બાઈક મળી રહેશે. 

Honda CD 110 Dream બાઈકની ગુજરાતના વડોદરામાં ઓન રોડ પ્રાઇસ : 

ગુજરાતના વડોદરા શહેરમાં honda cd 110 બાઈક એક્સ શોરૂમમાં રૂપિયા 73,600 માં પડશે સાથે આરટીઓ અને ઇન્સ્યોરન્સ ની રકમ ઉમેરતા આ બાઈક 83962 રૂપિયામાં રોડ તમને પડી જશે જેમાં આરટીઓમાં આરટીઓના રૂપિયા 4416 રહેશે અને ઇન્સ્યોરન્સ ના રૂપિયા5946  ગણવામાં આવશે આ સિવાય પણ તમને સારી એવી ડીલ showroom પર મળી શકે છે કે શોરૂમ ના બીજા ઓફર પણ મળી શકે છે. ઇન્સ્યોરન્સ અને આરટીઓના નાણા અલગથી રહેશે

A

Honda CD 110 Dream બાઈકની મહારાષ્ટ્રના પુણે :

Honda cd 110 મહારાષ્ટ્રના પુણ્યના એક સ્વરૂપમાં જોવા જઈએ તો આ બાઈક ₹73,600 માં પડશે અને તમારે સાથે સાથે આરટીઓને ઇન્સ્યોરન્સ ના નાણા પણ અલગથી ચૂકવવાના રહેશે જેની કિંમત 8074 છે જે આરટીઓ પેટી ચૂકવવાના રહેશે અને ઇન્સ્યોરન્સ પેટે રૂપિયા 6107 ચૂકવવાના રહેશે આ ઉપરાંત તમને શોરૂમમાંથી અલગ ઓફર મળી શકે છે એ શોરૂમ પર ડિપેન્ડ કરે છે. આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં આ બાઈક 87581 રૂપિયામાં તમને ઘરે પડશે ગુજરાતી દ્રષ્ટિએ મહારાષ્ટ્રમાં આ બાઈક વધુ મોંઘો ગણી શકાય.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિંમતમાં શું ફરક ?

Honda cd 110 ગુજરાતમાં લેતા તમને બધા જ ખર્ચા ઉમેરતા 83,962 માં પડે છે જ્યારે મહારાષ્ટ્રમાં બાઈક 87581 માં પડે છે જેમાં આરટીઓને ઇન્સ્યોરન્સના ખર્ચાનો સમાવેશ થાય છે ગુજરાતમાં બાઈક લગભગ 5000 રૂપિયા જેટલું સસ્તું પડે છે. સામાન્ય માણસ માટે 5000 રૂપિયા નું મહત્વ ખૂબ જ વધુ છે માટે કોઈપણ માણસ પોતાનો ફાયદો પહેલા વિચારતો હોય છે ખરીદનાર વ્યક્તિ ગુજરાતમાંથી જો બાઈક લેશે તો તેને ઘણું બધું સસ્તું પડી શકે છે મહારાષ્ટ્રની દ્રષ્ટિએ તો 5,000 જેટલું સસ્તું છે જ પણ બીજા રાજ્યોની સરખામણીમાં પણ સસ્તું હોઈ શકે છે.

મિત્રો ઉપર જણાવેલ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે એ તૂટી લખવામાં આવી છે ઉપરની તમામ માહિતીમાં કંપનીના ભાવ બદલાતા કિંમતોમાં ફેરફાર પણ જોવા મળી શકે છે માટે કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એકવાર સત્તાવાર વિભાગ નજીકના શોરૂમની મુલાકાત લઇ પછી જ કોઈપણ નિર્ણય લેવો

WhatsApp ગ્રૂપમાં જોડાવો!