Guj Now

Upcoming Tata Electric cars, નવા ફીચર સાથે મચાવશે ધૂમ, એકવાર જોશો તો જોતા જ રહી જશો

 | 
Upcoming Tata Electric cars

Upcoming  Tata Electric cars : ટાટા પોતાની અવનવીકારો દ્વારા લોકોના દિલ જીતી લાવ્યું છે હમણાં જ ટાટા દ્વારા ઘણી બધી નવી કારોનું લોન્ચિંગ કરવામાં આવે છે જેમાં અત્યંત ફીચર વાડી  કારો પણ જોવા મળી છે ટાટા અત્યારે બજારમાં બૂમ પડાવી રહ્યું છે એવામાં ટાટા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે નવી પાંચ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે આજે આપણે આ લેખમાં જાણીશું કે ટાટાની નવી કારોમાં શું નવા ફીચર આવ્યા છે અને કેવી માઇલેજ પર જોવા મળશે ટાટા ની નવી કારો તો મિત્રો તમે પણ જો નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ લેખને સંપૂર્ણ વાંચજો કારણ કે તમને નવી કાલ ખરીદવામાં આ લેખ ઘણી બધી મદદ કરશે. 

Upcoming  Tata Electric cars Tata Punch Electric :

Upcoming  Tata Electric cars આવનારી નવી કારોમાં પહેલી કાર છે Tata Punch ev છે અત્યાર સુધી બજારમાં ધૂમ મચાવી છે. ટાટા ઉપર લોકોને એક અલગ પ્રકારનો ભરોસો છે કારણ કે ટાટા પોતાના ગ્રાહકોને 100% પર્સન સુરક્ષા પૂરી પાડે છે. ટાટાની કોઈપણ કાર ફાઇવ સ્ટાર રેટિંગ ધરાવતી હોય છે માટે લોકો ટાટા કંપની પર ખૂબ જ ભરોસો કરે છે ટાટા પંચ બજારમાં આવી છે જેમાં 10.25 inch ની  ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે જોવા મળી છે tata ની ટીગોર ના જેવી જ પંચ પણ બજારમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી વેચાણ લાવી રહી છે.

આ તો ખરું જ સાથે સાથે ટાટા પોતાની પંચ કારમાં ડિઝાઇનમાં પણ ફેરફાર કરી શકે છે . ટાટા પંચ તમને એક અલગ અંદાજમાં જોવા મળી શકે છે . 

Tata punch EV

વાત કરીએ ટાટા પંચના ફ્યુચર વિશે તો : તેમાં ડિઝાઇન ની સાથે સાથે ચાર્જિંગ પોર્ટમાં હેડલાઇટ ના બાજુમાં આપેલ છે . તથા ગેર બોક્સ ની જગ્યાએ નોબ જોવા મળી શકે છે . તેની કિંમત પણ વર્તમાન મોડેલની કિંમતથી પ્રીમિયમ હશે. આશા છે કે તેની કિંમત ભારતીય બજારમાં 15 લાખ રૂપિયાથી શરૂ થશે.

Tata punch EV

 

ટાટા પંચની આ કારમાં વધારે ફીચર એડ કરવામાં આવી શકે છે જેમાં હેરિંગ પોર્ટ હેડલાઇટની બદલવાની શક્યતાઓ જોવા મળી રહે છે જોકે હજી સુધી તેની બેટરી વિકલ્પ માટે કોઈપણ માહિતી સામે આવી નથી પરંતુ જ્યાં સુધી આશા છે કે આ ટીઆગો ઈલેક્ટ્રીકની સમાન બેટરીનો વિકલ્પ મળશે એક નાની બેટરીનો વિકલ્પ છે જે લગભગ 300 કિલોમીટર સુધી તમને જોવા મળી શકે છે બીજી બેટરી નો વિકલ્પ એ હોઈ શકે છે કે 350 km ની શ્રેણી આપી શકે છે કે બેટરીમાં વધુ તફાવત મળે તો તેની કિંમતમાં પણ વધારો થઈ શકે છે નવા મોડલની કિંમત વધી પણ શકે છે કારણ કે બેટરી બેકઅપ વધારે તો કિંમતમાં વધારો થઈ શકે છે. 

Tata Harrier Electric  :

Tata Harrier Electric મિત્રો ટાટાની સૌથી વધુ અને સૌથી ખંભાત વાળી ગાડી ફેમીલી માટે હોય તો તે ટાટા હેરિયર છે કારણ કે તે સેવન સીટર ગાડી આવે છે જેમાં આરામથી તમારી આખી ફેમિલી એકસાથે કોઈપણ  ટ્રીપ માટે જઈ શકે છે. અત્યાર સુધી આ ગાડી ડીઝલ એન્જિન સાથે આવતી હતી પણ ટાટા આ ગાડીને પણ ev ફોર્મેટમાં લાવી શકે છે કારણ કે અત્યારે લોકો EV કારોને ખૂબ જ અપનાવી રહ્યા છે આગળ જતા ડીઝલ અને પેટ્રોલ ની ગાડીઓ લગભગ નહીવત જોવા મળશે કારણ કે ઇલેક્ટ્રોનિક ગાડીઓ લોકોને ખૂબ જ સસ્તી પડે છે અને પૈસાનો ખૂબ મોટો ફાયદો કરાવે છે

Upcoming 5 Tata Electric cars

Upcoming Tata Electric cars કારોની અંદર tata harrier ખુબ જ માર્કેટમાં રહી છે કારણ કે ટાટા એ પહેલેથી જ tata harrier નું પરીક્ષણ કરવાનું ચાલુ કરી દીધું છે લગભગ 2024 ના પ્રથમ ક્વોટરમાં ટાટા હેરિયર એવી સ્વરૂપમાં જોવા મળી શકે છે લોકોને વધતી જતી માંગને જોતા ev કારો ખૂબ જ બજારમાં જોવા મળી રહી છે. ટાટા કંપની આ મોડલને 2024 સુધીમાં બજારમાં લાવી શકે છે

Upcoming 5 Tata Electric cars

Upcoming Tata Electric cars માં ટાટા હેરિયર એક અલગ જ ફોર્મેટમાં તૈયાર કરવામાં આવ્યું છે આ ગાડી લગભગ 60kwh ના બેટરી બેકઅપ સાથે લોન્ચ કરી શકે છે જે તમને લગભગ 500 કિલોમીટર સુધી ની રેન્જ પૂરી પાડી શકે છે લગભગ આ ગાડીની ડિઝાઈનમાં કોઈ મોટું ફેરફાર જોવા મળી શકશે નહીં પણ જો આ કાર ev સ્વરૂપે જો બજારમાં આવશે તો બજારમાં ધૂમ મચાવી દેશે ev  સ્વરૂપમાં લોન્ચ કરતા કારની કિંમતમાં નજીવો ફેરફાર જોવા મળી શકે છે.

Harrier.ev, એક બોલ્ડ, પાવરફુલ, ઇન્ટેલિજન્ટ, ઇલેક્ટ્રીક ઓલ-વ્હીલ ડ્રાઇવ SUV, સુપ્રસિદ્ધ વંશાવલિમાંથી સાથે બનાવેલી કાર છે. આ કારમાં 5 સીટર મોનોકોક એસયુવી ઓમેગા આર્કિટેક્ચર પર ડિઝાઇન કરવામાં આવેલી છે, જે સુપ્રસિદ્ધ લેન્ડ રોવર ડી8 આર્કિટેક્ચરમાંથી લેવામાં આવી છે અને જેગુઆર લેન્ડ રોવરના સહયોગથી વિકસાવવામાં આવી છે. Harrier.ev સાથે અમે આ વંશાવલિને Gen 2 EV આર્કિટેક્ચર સુધી વિસ્તારી રહ્યા છીએ, જેમાં કોઈ  ઉચ્ચ સ્તરની અદ્યતન સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!