Guj Now

Tata Nano EV 2023 : ટુ વ્હીલર ની કિંમત માં કાર, કિંમત જાણશો તો ખરીદવા પહોંચી જશો.

 | 
Tata Nano EV

Tata Nano EV 2023 : ટુ વ્હીલર ની કિંમત માં કાર  : મિત્રો અત્યારે કાર સેક્ટરમાં ખૂબ જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે દરેક કારની કિંમતમાં કંઈક ને કંઈક દર વર્ષે વધી રહ્યું છે એવામાં મિડલ ક્લાસ લોકો ખૂબ જ પરેશાન છે જે લોકો ટુ વ્હીલર પર આવી શકતા નથી અને કાર ખરીદી શકતા નથી એવા લોકો માટે આજે અમે એક એવી કાર લઈને આવ્યા છે જે તેમના બજેટમાં પણ ફીટ થઈ જશે અને કિંમતમાં પણ ફિટ થઈ જશે તો મિત્રો કાલે જ ને સંપૂર્ણ વાંચજો અને તમામ મિત્રો સાથે પણ શેર કરજો

મિત્રો, આપણે જાણીએ છીએ કે ટાટાની સૌથી નાની કાર ટાટા નેનો પહેલેથી જ બજારમાં ઉપલબ્ધ છે જે ટાટા મોટર્સ દ્વારા નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે લોન્ચ કરવામાં આવી હતી પરંતુ ખોટી માર્કેટિંગને કારણે તે એટલી સફળ થઈ શકી નથી. પરંતુ હવે ઈલેક્ટ્રિક કાર્સનો સમય આવી રહ્યો છે અને ટાટાએ ટાટા નેક્સોન અને ટાટા ટિગોરના ઈલેક્ટ્રિક વર્ઝન સાથે ભારતીય માર્કેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું છે, આ શ્રેણીમાં હવે ટાટા મોટર્સે ટાટા નેનોને ઇલેક્ટ્રિક કાર તરીકે લૉન્ચ કરવા જઈ રહી છે.

રતન ટાટા નું સપનું હતું કે તેમની કાર નાનામાં નાનો વ્યક્તિ ખરીદી શકે તેમ થકી તેમણે ટાટા નેનોનું લોન્ચિંગ કર્યું હતું પણ ઘણા બધા કારણોસર ટાટા નેનો સક્સેસ જેટલું હતું અને લોકોને એટલો ખરીદ શકતીમાં ઉત્સાહ જોવા મળ્યો હતો માટે હવે ટાટા કંપની પોતાના ભવિષ્યને સસ્તી કાર તરીકે TATA NENO EV  લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે tata કંપની પાછલી ફૂલોની પુનરાવર્તન ન કરતા લોકો માટે સારામાં સારા ફીચરવાળી સસ્તી કાર લોન્ચ કરી આ મોડલને ફરી બજારમાં મૂકશે

બજારની માંગને ધ્યાનમાં રાખીને, કંપની Tata Nano EV ને ભારતમાં સૌથી સસ્તું ઇલેક્ટ્રિક કાર તરીકે લોન્ચ કરવા જઈ રહી છે. ટાટા નેનો ઇવી 2023  ટાટા કંપની નેનો મોડલના સ્પેસિફિકેશન અને ફીચર્સમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે અને તેને ખૂબ જ આકર્ષક અને સ્ટાઇલિશ ડિઝાઈન સાથે લોન્ચ કરવા જઈ રહી છે. સાથે જ તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારવા માટે તેમાં મોટા એલોય વ્હીલ્સ આપવામાં આવી શકે છે.

TATA NANO EV Features

  • Electric power steering
  • Air Conditioner
  • Front Power Windows
  • Central Locking with Remote
  • 12V Power Socket
  • Bluetooth
  • AUX-in
  • Multi-Information Display
  • Metallic Paint Options

 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!