Guj Now

Splendor New Model: નવું હીરો splendor આકર્ષક કલરમાં,જાણી લો કેટલી છે કિંમત અને શું છે નવા ફીચર

 | 
Splendor New Model

Splendor New Model : મિત્રો હીરો સ્પ્લેન્ડર એટલે દરેક જણને ગમતું બાઈક દરેક વ્યક્તિને પોતાના બજેટમાં બેસતું બાઈક આપણે ઘણા સમયથી આ બાઈકની તારીફ  સાંભળતા આવ્યા છીએ અને તારીફ  કરતા પણ આવ્યા છીએ. Hero splendor એવું બાઈક છે કે દરેક વ્યક્તિને કોઈના કોઈ દિવસે તો ચલાવી જ હશે અને કોઈના કોઈ દિવસે તો એ બાઈક બાઈક ને ખરીદવા ગયા જ હશે મિત્રો આજે આપણે હીરો સ્પ્લેન્ડર ના નવા મોડલ વિશે વાત કરવાના છીએ જે બજારમાં ધૂમ મચાવી રહ્યું છે અવનવા કલર સાથે પોતાના નવા લોક સાથે બજારમાં આવ્યું છે તો મિત્રો આજે આપણે આ લેખમાં આ હીરોના નવા સ્પ્લેન્ડર મોડલની તમામ માહિતી મેળવીશું જાણીશું કે કેટલી છે તેની કિંમત ,કયા કયા નવા ફ્યુચર એડ થયા છે તો મિત્રો આવી જાવ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવાનું ભૂલશો નહીં. 

Hero splendor ના ફ્યુચર

Splendor નું બજારમાં ખૂબ નામ છે દરેક લોકો પ્રથમ પસંદગી હીરો સ્પ્લેન્ડર ને જ આપે છે હીરો સ્પ્લેન્ડરમાં નીચે પ્રમાણેના નવા કલર અને ફ્યુચર એડ કરવામાં આવ્યા છે

  • Splendor Plus colour: Splendor આ નવા મોડેલમા આકર્ષક કલર કોમ્બીનેશન આપવામા આવ્યા છે. જેમા Fiery Blue NEW, Sports Red, Black with Silver, Silver Nexus Blue, Black With Blue, Ruby Red, Sunshine Gold, Butterfly Yellow, Firefly Golden જેવા આકર્ષક કલર આપવામા આવ્યા છે.

  • Splendor Plus Engine: આ બાઇકમા સમય બદલાવ સાથે આધુનીક ફીચર વાળુ એન્જીન આપવામા આવ્યુ છે. જેમા Air cooled, 4-stroke, Single cylinder, OHC એન્જીન આપવામા આવ્યુ છે.
  • Splendor Plus Brakes: આ બાઇકમા સેફટી ફીચરને ધ્યાનમા રાખીને Drum (130 mm), Integrated Braking System આપવામા આવી છે.
  • Splendor Plus Wheels & Tyres: સ્પ્લેન્ડર ના આ નવા મોડેલમા આગળનુ 80/100-18 M/C 47P (Tubeless) જ્યારે પાછળનુ 80/100-18 M/C 54P (Tubeless) ટાયર આપવામા આવ્યુ છે.

હીરો Splendor કિંમત

અત્યારના સમયમાં વિહીકલ ની કિંમત ખૂબ જ વધી અગરનો ગઈ છે આ બાઈક વધુ વેચવાનું મુખ્ય કારણ તેની કિંમત ગણાવી શકાય કારણ કે આ બાઈક દરેક માણસના બજેટમાં સેટ થઈ જાય છે. અત્યારે આ બાઈકની કિંમત તેના અલગ અલગ મોડલ પ્રમાણે અલગ અલગ નક્કી કરવામાં આવી છે જે નીચે મુજબ આપેલી છે

  • Splendor Plus Drum Brake Price: આ મોડેલની Ex-Showroom Price ગુજરાતમા રૂ. 74691 છે. તેની ખરીદી કરતા વિમો, પાર્સીંગ, R.TO. ટેકસ વગેરે અલગથી ચૂકવવાના રહે છે. જો કે આ કિંમત રાજયવાઇઝ અને શો રૂમ વાઇઝ અલગ અલગ હોઇ શકે છે.
  • Splendor Plus I3S Drum Brake Price: આ મોડેલની Ex-Showroom Price ગુજરાતમા રૂ. 75681 છે. તેની ખરીદી કરતા વિમો, પાર્સીંગ, R.TO. ટેકસ વગેરે અલગથી ચૂકવવાના રહે છે. જો કે આ કિંમત રાજયવાઇઝ અને શો રૂમ વાઇઝ અલગ અલગ હોઇ શકે છે.
  • Splendor Plus I3S Drum Brake Black & Accent Price: આ મોડેલની Ex-Showroom Price ગુજરાતમા રૂ. 75681 છે. તેની ખરીદી કરતા વિમો, પાર્સીંગ, R.TO. ટેકસ વગેરે અલગથી ચૂકવવાના રહે છે. જો કે આ કિંમત રાજયવાઇઝ અને શો રૂમ વાઇઝ અલગ અલગ હોઇ શકે છે.

Splendor Xtec ફીચર

 

અન્ય બાઇકની જેમ આ બાઈકમાં પણ ડિજિટલ મીટર સેટ કરવામાં આવ્યું છે તથા અત્યારના જમાના અનુસાર નવા ઘણા બધા આધુનિક ફીચર પણ એડ કરવામાં આવે છે તેથી આ બાઈકને Splendor Xtec નામ આપવામાં આવ્યું છે આ બાઈકના વધારાના ફ્યુચર નીચે પ્રમાણે છે. આ બાઈકમાં  ફીચરની સાથે સાથે અવનવા કલરોથી પણ વંચિત રાખવામાં આવ્યું નથી આ બાઈકને પણ અવનવા કલરો આપવામાં આવ્યા છે જે નીચે મુજબ છે
  • Splendor Plus Xtec colour: Splendor આ નવા મોડેલમા આકર્ષક કલર કોમ્બીનેશન આપવામા આવ્યા છે. જેમા Sparkling Beta Blue,Tornado Grey,Pearl White જેવા આકર્ષક કલર આપવામા આવ્યા છે.
  • Splendor Plus Xtec Engine: આ બાઇકમા સમય બદલાવ સાથે આધુનીક ફીચર વાળુ એન્જીન આપવામા આવ્યુ છે. જેમા Air cooled, 4-stroke, Single cylinder, OHC એન્જીન આપવામા આવ્યુ છે.
  • Splendor Plus Xtec Brakes: આ બાઇકમા સેફટી ફીચરને ધ્યાનમા રાખીને Drum (130 mm), Integrated Braking System આપવામા આવી છે.
  • Splendor Plus Xtec Wheels & Tyres: સ્પ્લેન્ડર ના આ નવા મોડેલમા આગળનુ 80/100-18 M/C 47P (Tubeless) જ્યારે પાછળનુ 80/100-18 M/C 54P (Tubeless) ટાયર આપવામા આવ્યુ છે.

Splendor Plus Xtec કિમત 

આ મોડેલની Ex-Showroom Price ગુજરાતમા રૂ. 79261 છે. તેની ખરીદી કરતા વિમો, પાર્સીંગ, R.TO. ટેકસ વગેરે ખરીદનારે અલગથી ચૂકવવાના રહેશે આ ર્ટેક્સ અને આરટીઓ પાર્સિંગ રાજ્ય કે સો એક શોરૂમ પ્રમાણે અલગ અલગ જોવા મળી શકે છે તેથી કિંમતમાં ફરક પણ જોવા મળી શકે છે. 

મહત્વ ની કડીઓ :

Hero splendor ની વધુ માહિતી માટે

 નોંધ : ઉપરની તમામ માહિતી લોકો સુધી માહિતી પહોંચે તે હેતુથી લખવામાં આવેલી છે માટે કોઈપણ માહિતીને એકવાર તેના સત્તાવાર વેબસાઈટ થી એક વાર જરૂર ચેક કરવી. 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!