Guj Now

નજીવી કિમત માં નવી 7 સીટર કાર,બાઈક કરતા પણ ઓછો ખર્ચ, જાણી લો તમામ માહિતી

 | 
eeco car price

નજીવી કિમત માં નવી  7 સીટર કાર : મિત્રો અત્યારે દરેક માણસનું સપનું પોતાની નવી કાર લેવી દરેક માણસને ઓછામાં ઓછા પૈસા અને સેવન સીટર કાર મળે એવી આશા હોય છે આજે આપણે એવી જ કે કાર  વિશે વાત કરવાના છીએ જે તમને નજીવી કિંમતમાં મળશે અને સાત સીટોનું બેનિફિટ પણ આપશે સાથે સાથે મેન્ટેનન્સ ખર્ચ પણ બાઈક જેટલો જ આવશે તો મિત્રો બધી જ માહિતી માટે આ એપ્લિકેશન સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. 

અત્યારે દરેક ઘરમાં એક કાર તો બહુ એક સામાન્ય વાત થઈ ગઈ છે દરેક લોકો અત્યારે કાર લેવા માટે ખૂબ જ પ્રેરિત જોવા મળી રહ્યા છે વ્યક્તિને પોતાની કાર લેવાની ઉત્સુકતા વધી ગઈ છે દરેક માણસને પોતાના સપનાની કાર જલ્દીથી જલ્દી લઈ લેવી છે તો સામાન્ય માણસ માટે આજે સુઝુકીની અત્યારે એવી કામ લઈને આવ્યા છે જે સામાન્ય માણસને પૈસામાં પણ પરવડે અને મેન્ટેનન્સ ખર્ચામાં પણ ફરક હોય કારણે ફ્યુચર અને તમામ માહિતી નીચે પ્રમાણે આપેલ છે. 

મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મારુતિ સુઝુકી ઇકો ની ઈકો મારુતિ ની એવી કાર છે જે દરેક માટે વપરાય છે જેમ કે પ્રાઇવેટ અને કોમર્શિયલ બંને માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે કારમાં તમને જરૂર મળી જાય છે કોઈપણ સમયે ભારતની ટોપ સિલિંગ કર એટલે ઇકો છે મારુતિની ઓમની પછી ઇકોને માર્કેટમાં લાવવામાં આવી હતી અને એ કાર અત્યારે માર્કેટમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી છે આજે આપણે આ કાર વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે શું સ્થિતિ કિંમત શું છે તેના ફીચર તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો જો તમે પણ નવી કાર લેવા માગતા હોય.

કેટલી માઈલેજ આપે છે એન્જિન

મિત્રો એકો પોતાની માઇલેજ અને એન્જિન કેપેસિટી માટે ખૂબ જ વખણાય છે ઇકો કારમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપે છે આ એન્જિન પર 79.65 બીએસપી અને સીએનજી પર 70.67 બીએચપીનો પાવર જનરેટ થાય છે.ઘરમાં તમને પાંચ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે કારના માઇલેજ ની વાત કરીએ તો પેટ્રોલ પર તે 26 km ની જ માનીશ આપે છે અને સીએનજીમાં તે 32 km ની માઇલેજ આપે છે આકાર તમને 5 સીટર અને સાત સીટર એમ બે ઓપ્શનમાં અવેલેબલ છે મોટાભાગના લોકો પાંચ સીટર વધુ પસંદ કરતા હોય છે જેમને કોર્પોરેટિવ ઉપયોગ માટે લેવાની હોય ફેમિલી વાળા લોકો સેવન સીટર પસંદ કરતા હોય છે જેથી તેમની પૂરી ફેમિલી એક જ કારમાં સમાઈ રહે. 

શું છે ફિચર

મિત્રો ઇકો કાર મારુતિ ની સૌથી વધુ સેલિંગ અધિકાર અત્યારે છે આ કારમાં તમને ડબલ એરબે,પાર્ટિંગ સેન્સર મ્યુઝિક સિસ્ટમ ફ્રન્ટ પાવર વિન્ડોસ, ચાઈલ્ડ લોક, સ્પીડ લોક, અન્ય ઘણી બધી ફ્યુચરો આપવામાં આવે છે મારુતિ સુઝુકી તાજેતરમાં આ કાર ને અપડેટ કરી છે જેમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવે છે જેમાં ડિજિટલ સ્પીડમીટર તથા ડીયર ટોન ફેબ્રિક  શીટ્સ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

મિત્રો ખર્ચમાં વાત કરીએ તો આ કારનું મેન્ટેનન્સ તમને વાર્ષિક 4 થી 5000 રૂપિયા ના ખર્ચમાં પડી રહે છે જો માસિક ગણીએ તો 500 થી 600 ની આસપાસ આવે છે એટલે કે સાવ મોટરસાયકલ ની કિંમત આકારનું મેન્ટેનન્સ આવે છે બીજી કોઈપણ કાર આવું મેન્ટેનન્સ મેન્ટેન કરી શકતી નથી બીજી બધી કારોમાં મહિને 1500થી 2000 જેટલી મેન્ટેનન્સ આવતું હોય છે આ ઘરની ખાસ વાત એ છે કે બાઈક જેટલું જ તમને મહિને ખર્ચ આપે છે એટલે જ લોકો આકારને વધુ પસંદ કરતા હોય છે જેથી લોંગ ડ્રાઈવ હોય તો શોર્ટ ડ્રાઈવ હોય રસ્તામાં ક્યાંય પણ તમને તકલીફ પડે નહીં તથા  સીએનજી મોડેલ ના કારણે તમને સારું એવું માઇલેજ પણ મળી જાય છે સીએનજી માં 32 થી 35 km સુધીનો અંદાજિત માઇલેજ મળી શકે છે
 

શું છે કિંમત

મિત્રો કિંમતની વાત કરીએ તો maruti suzuki eeco ના સૌના જેવી કિંમતમાં બજારમાં ઉપલબ્ધ છે મારુતિ બી કોના ચાર ઓફર કરે છે જેમાં તમને બેઝ મોડલ તમને લગભગ 5.27 લાખ એક શોરૂમમાં જોવા મળી રહી છે ત્યારે તેનું ટોપ મોડલ લગભગ સાત લાખની નજીક શોરૂમમાં મળી રહે છે. સાથે સાથે તમને પાંચ કલર ઓપ્શન પણ મળી રહે છે જેથી તમારી ચોઇસ નો કલર તમને મળી રહે છે.

મિત્રો ઉપર આપેલ તમામ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવી છે. માટે કોઈપણ માહિતીનો ઉપયોગ કર્યા પહેલા નજીકના શોરૂમ કે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ચકાસણી કરી લેવી. ત્યારબાદ જ માહિતીનો ઉપયોગ કરવો ઉપરની કોઈપણ માહિતી માટે અમો કોઈ પણ જવાબદારી લેતા નથી કારણ કે ઉપરની આપેલ માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરીને લખવામાં આવી છે.
 

WhatsApp ગ્રૂપમાં જોડાવો!